Welcome To Shree R. P. Bhalodia Arts, Commerce & Home Science Mahila College.. It is a matter of great pleasure to connect with you through the official website of Shree R. P. Bhalodia Arts, Commerce & Home Science Mahila College. Education plays a vital role in shaping the future of each learner and, by extension, in nation building. Choosing an institution of repute and the right course of study is crucial to a student’s career success.
Know MoreIt is a long established fact that a reader will be distracted by the readable content of a page when looking at its layout.
કોલેજમાં વાર્ષિકોત્સવ 2026 માં ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું 1) વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ 2) અંતિમ વર્ષના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ 3) નિવૃત થતાં અધ્યાપકોનો નિવૃતિ સન્માન કાર્યક્રમ
હેડકલાર્ક તથા જુનિયર ક્લાર્કની સંયુક્ત સમાન્ય પ્રાથમિક કસોટી ઉપરોક્ત સંવર્ગની ભરતી માટેની પ્રાથમિક કસોટી તારીખ ૧૫/૦૩/૨૦૨૬ રવિવારના સમય:- ૧૦:૦૦ થી ૧૨:૦૦ કલાકે સ્થળ:- શ્રીમતી આર.પી.ભાલોડિયા મહિલા આર્ટ્સ, કોમર્સ કૉલેજ અને શ્રી એન.પી.ભાલોડિયા હોમસાયન્સ કૉલેજ-ઉપલેટા આયોજિત થયેલ છે. ઉપરોક્ત પરીક્ષાના કૉલ લેટર અત્રેથી સ્પીડ પોસ્ટથી રવાના કરવામાં આવેલ છે. વધુમાં આપ તા. ૧૦-૦૩-૨૦૨૬ થી *સંસ્થાની વેબસાઈટ* પરથી ડાઉનલોડ કરી શકશો.
આજ રોજ યુવા દિવસની ઉજવણી. કરવામાં આવી જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવેકાનંદ વિશેના વિવિધ વક્તવ્યો આપવામાં આવ્યા.