હેડકલાર્ક તથા જુનિયર ક્લાર્કની સંયુક્ત સમાન્ય પ્રાથમિક કસોટી
ઉપરોક્ત સંવર્ગની ભરતી માટેની પ્રાથમિક કસોટી તારીખ ૧૫/૦૩/૨૦૨૬ રવિવારના સમય:- ૧૦:૦૦ થી ૧૨:૦૦ કલાકે
સ્થળ:- શ્રીમતી આર.પી.ભાલોડિયા મહિલા આર્ટ્સ, કોમર્સ કૉલેજ અને શ્રી એન.પી.ભાલોડિયા હોમસાયન્સ કૉલેજ-ઉપલેટા
આયોજિત થયેલ છે. ઉપરોક્ત પરીક્ષાના કૉલ લેટર અત્રેથી સ્પીડ પોસ્ટથી રવાના કરવામાં આવેલ છે. વધુમાં આપ તા. ૧૦-૦૩-૨૦૨૬ થી *સંસ્થાની વેબસાઈટ* પરથી ડાઉનલોડ કરી શકશો.